Loknad News
1.2
Loknad News Application
ભારતીય સમાચાર જગતમાં હંમેશા નજરઅંદાજ કરવામાં આવતી ગ્રામ વિસ્તારોની સમસ્યાઓ અને સમાચારોને પ્રાધાન્ય આપતી ગુજરાતી સમાચારોની એકમાત્ર એપ "લોકનાદ ન્યૂઝ"ના માધ્યમથી સોશિયલ મિડિયાને એક નવી દિશા આપવાનો પ્રયાસ.
અમારી આ એપ પર જાણવા મળશે દરેક શહેરની સાથે ગામડાના એ સમાચાર જેને અન્ય ન્યૂઝ એજન્સીઓ ક્યારેય સ્થાન નથી આપતી. સોસિયલ મિડિયા દ્વારા અમારા સુધી પહોંચાડવામાં આવતી પાલન, કૃષિ અને ગ્રામ્ય જીવનને ઉજાગર કરતી સત્ય ઘટનાઓ પર આધારિત સ્ટોરીઝ અને લોકલ ગુજરાતી સમાચારોની સાથે વિડીયો સ્ટોરીઝ અને બીજુ ઘણું બધુ જાણવા આજે જ અમારી આ એપ ડાઉનલોડ કરો.
Celkové hodnocení
Pro hodnocení programu se prosím nejprve přihlaste
Souhrnné informace o Loknad News
-
Verze programu
1.2
-
Autor
-
Potřeba instalace
ne
-
Velikost souboru
7,1 MB
-
Staženo
1× celkem
1× tento měsíc
-
Poslední aktualizace
19. 5. 2019